શ્રી શૂલપાણેશ્વર મહાદેવ તથા મા નર્મદા આરતી નું સંચાલન તથા વ્યવસ્થાપન શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઉદ્યોગ, ખાણ અને ખનિજ વિભાગ (યાત્રાધામ પ્રભાગ), ગુજરાત સરકારનાં ઠરાવ ક્રમાંક-પયબ/૧૦૨૦૧૯/૨૫૪૭/ય,તા. ૨૭/૦૮/૨૦૨૧ મુજબ શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટની પુન:રચના કરવામાં આવી છે.
ક્રમ
|
નામ અને હોદ્દો
|
સમિતિ માં હોદ્દો
|
૦૧
|
મુખ્ય કારોબારી અધિકારીશ્રી અને મુખ્ય વહિવટદારશ્રી, SOUADTGA
|
અધ્યક્ષશ્રી
|
૦૨
|
જીલ્લા કલેકટરશ્રી, નર્મદા
|
સહ અધ્યક્ષશ્રી
|
૦૩
|
જીલ્લા વિકાસ અધિકારીશ્રી, નર્મદા
|
સભ્યશ્રી
|
૦૪
|
જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા
|
સભ્યશ્રી
|
૦૫
|
અધિક કલેકટરશ્રી, SOUADTGA
|
સભ્યસચિવશ્રી
|
૦૬
|
નાયબ કલેકટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, રાજપીપળા
|
સભ્યશ્રી
|
૦૭
|
નાયબ કલેકટરશ્રી, SOUADTGA
|
સભ્યશ્રી
|
૦૮
|
નાયબ વન સંરક્ષકશ્રી, એકતા નગર વન વિભાગ, SOUADTGA
|
સભ્યશ્રી
|
૦૯
|
સંબંધિત કાર્યપાલક ઇજનેરશ્રી, SOUADTGA
|
સભ્યશ્રી
|
૧૦
|
હિસાબી અધિકારીશ્રી, SOUADTGA |
સભ્યશ્રી
|
૧૧
|
મામલતદારશ્રી, ગરૂડેશ્વર
|
સભ્યશ્રી
|
૧૨
|
મુખ્ય પૂજારી, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર, ગોરા
|
સભ્યશ્રી
|
સંપર્ક
શ્રી મિતેશ પારેખ, મામલતદાર શ્રી, ગરૂડેશ્વર - ૯૪૨૬૭૪૮૯૩૬
શ્રી કિરણ ગામિત, નાયબ મામલતદાર શ્રી, નર્મદા ઘાટ - ૯૧૦૬૬૯૬૦૫૯